ઇતિહાસ એટલે ઘટનાઓ પર ચડી જતી રજ, આજથી હજારો વર્ષ પહેલાં પૃથ્વી કોઈ સરહદોમાં નોહતી વહેચાઈ ત્યારની વાત છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા કોઈ વિઝા કે કર નો વિચાર કોઈના મગજમાં હજુ સુધી આવ્યો નોહતો! સરહદો કે સામ્રાજ્ય માટે હજુ યુદ્ધ ખેલાયા નોહતા, માનવ ઇતિહાસનો સુઊથી સુવર્ણ કાર હતો. પૃથ્વી પર નો સુઉથી આધુનિક કાળ હતો. રાજ- રાજકુમાર પરંપરાગત રીતે જ રાજકાજ સંભાળતા હતા. છતાં તમામ પ્રકારની આઝાદી માણસ જાત ને મળી રહેતી હતી. વિમાન તો સામન્ય હતું. અંતરિક્ષમાં પણ માણસ આવન જાવન કરી શકતો હતો. બીજી આકાશગંગામાં પણ પરગ્રહીઓથી સારા સબંધ હતા. અમરત્વ અને મૃત્યુ પછી જીવન વિજ્ઞાન