સપના અળવીતરાં - ૩૩

(45)
  • 3.7k
  • 4
  • 1.4k

બોબી - એક હોંશિયાર જાસૂસ... ગમે તેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે નો તેનો ઘમંડ આજે ચૂર ચૂર થઈ ગયો હતો. એક છોકરી ને નજર સામે તડપતી જોઈને તેની આંખમાંથી આંસુ સરી પડ્યું! સ્ટ્રેન્જ...તેણે જાતેજ માથા પર હળવી ટપલી મારી અને ટેરવા પર એ આંસુ ઝીલી, ફૂંક મારીને ઉડાડી દીધું. ફરી એક હાથે પકડેલા દૂરબીન દ્વારા રાગિણી ની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી બીજા હાથે તેણે એક નંબર ડાયલ કરી મોબાઈલ કાને ધર્યો."હલો, ઈટ્સ મી. એ મારી નજર સામે જ છે. બે કલાક ની ઊંઘ પછી અચાનક એ જાગી ગઈ. બહુ જ ડિસ્ટર્બ્ડ અને સ્ટ્રેસફુલ લાગે છે. અચાનક કોઇ બુક