શિવાલી ભાગ 3

(52)
  • 3.3k
  • 3
  • 2.2k

ગુરુમાં એક આધ્યાત્મિક શકિત ધરાવતા વ્યક્તિ છે. એમના વડવાઓ વર્ષો થી ભગવાન શિવના ભક્ત હતા. તેમના કુટુંબ પર ભગવાન શિવનો આશીર્વાદ હતો કે તેઓ ભૂત ભવિષ્ય ને જોઈ શકતા હતા. રમાબેન નો પરિવાર વર્ષો થી ગુરુમાં ના પરિવાર નો સેવક છે. તેમની પેઢી દર પેઢી ગુરુમાં ના પરિવાર ના સત્યો ને માનતી આવી હતી. ગુરુમાં હંમેશા રમાબેન ના પરિવાર ની પડખે રહ્યા હતા ને આજે પણ એ રમાબેન ની મદદ માટે જ આવ્યા હતા.રાઘવભાઈ એ તરતજ મંદિરે જવાની ગોઠવણ કરી દીધી. દર્શન માટે ગુરુમાં, રમાબેનના ભાઈભાભી, ગૌરીબા અને રમાબેન રાઘવભાઈ પણ તેમની સાથે ગયા.મંદિર ની ખૂબ આસ્થા હતી. આ મંદિર