તુ જ છે મારો પ્યાર - 10

(20)
  • 3k
  • 8
  • 1.4k

ધૂપ અને પૂજા ના પ્રેમમાં તેના જ પરિવાર વિલન બન્યાં. તે વાંચ્યું..ધૂપ અને પૂજા પ્રેમ ને ભૂલી કૉલેજ કરવા લાગ્યા. કૉલેજ દરમિયાન ક્યારેક ક્યારેક મળે. બધાં ને લાગ્યું કે તે હવે પ્રેમી નથી રહ્યા. તેવો વર્તન પણ માસી ભાણેજ જેવું બધાં ને લાગતું હતું.ધૂપ હવે બેચેન રહેવા લાગ્યો. કૉલેજ માં આખો દિવસ મૂડ વગર નો પસાર કરે. કોઈ સાથે બોલે નહીં. આખો દિવસ પૂજાના વિચાર માં ખોવાયેલો રહે. આગળ શું થશે તે વિચાર માં ક્યારેક જમતો પણ ન હતો. પોતાનું દુખ કોઈને કહી પણ શકતો ન હતો.કૉલેજ માં પૂજા ને જોઈ તેના ખુબ સુરત પળો યાદ આવી જતી. પાપા ની