સફરમાં મળેલ હમસફર - 35

(107)
  • 8k
  • 14
  • 2k

સફરમાં મળેલ હમસફર ભાગ-35લેખક - મેર મેહુલ    રુદ્ર અને સેજુની મદદથી શુભમ અને જ્યોતિ સૌના સુઈ ગયા પછી મળે છે.જ્યોતિ શુભમને પોતાનાં પર વીતેલી દાસ્તાન સંભળાવે છે.       જ્યોતિએ પોતાની વાત શરૂ કરી,“આપણી વચ્ચે જે સંબંધ આગળ વધી રહ્યો હતો તેની ગંધ મારા દાદાને આવી ગઈ હતી.ઘણી વેળાએ મને કૉલમાં વાત કરતાં તેઓ જોઈ ગયેલા.તેઓના તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા હું આશ્વસ્થ હતી.મારે મન દાદા પોતાના કામોમાં રચ્યાપચ્યા રહેતા એટલે મારા પર ધ્યાન રાખવાનો વિચાર તેઓને નહિ આવ્યો હોય.     હું ગલત હતી.જે દિવસે મેં જુદાં થવાની વાત કરી હતી તે દિવસની આગળની રાત્રે તેઓ મને વાત કરતા જોઈ