મળેલો પ્રેમ - ભાગ - 3

(35)
  • 2.9k
  • 6
  • 1.8k

સાંસ્કૃતિક કાર્યક્રમ નો દિવસ આવી ગયો હતો. રાહુલ રાત્રી ના સમય માટે ઉત્સાહિત હતો. નવા કપડાં , બુટ ,ઘડિયાળ પહેરી ને રાહુલ આકર્ષક લાગી રહ્યો હતો. રાહુલ સાંજે તેના મિત્ર કાનજી ના ઘેર પહોંરચે છે.                                કાનજી પણ તૈયાર હતો. બંને થોડા વહેલા પહોરચી ગયા હતા. કારીગરો સાઉન્ડ ગોઠવી રહ્યા હતા. કામ સમાપ્ત થતા ની સાથે જ ગામ માં રહેતા લોકો અહીં કાર્યક્રમ ની મજા માણવા આવી પહોંરયા હતા. કાનજી અને રાહુલ બંને સ્ટેજ પાસે ઉભા હતા. રાહુલ ના પિતા પહોરચી આવ્યા હતા. રાહુલ સ્ટેજ પર જવા માટે આગળ વધ્યો અને પાછળ વળી ને જોતા કાનજી ત્યાં જ ઉભો