અતુટ દોર નુ અનોખું બંધન - 9

(83)
  • 3.6k
  • 10
  • 2.1k

આજે એક મહિનો થઈ ગયો છે સાચી, પરી અને નીર્વી ના લગ્ન ને. ત્રણેય ઘરમાં લગભગ સેટ થઈ ગયા છે. ઘરમાં પણ બધા હવે ત્રણેય નવી વહુને ઘરમાં સેટ થવા માટે સાથ આપી રહ્યા છે. સાચી અને પરી તો તેમના લગ્ન જીવનમાં સેટ થઈ ગયા છે. નીર્વી અને નિસર્ગ પણ એકબીજા ની નજીક આવી રહ્યા છે. આજે સાંજે નિસર્ગ ઓફિસમાં ઓછુ કામ હોવાથી તે ઓફીસ થી ઘરે વહેલો આવી ગયો છે. છ વાગ્યા છે તે રૂમમાં આવે છે તો નીર્વી નિસર્ગ ના કબાટ ને સરખો કરી રહી છે. નિસર્ગ તેને કહે છે, ફાઈનલી હવે મારા કપડાં તો મને વ્યવસ્થિત મસ્ત