રવિવાર

(22)
  • 3.9k
  • 5
  • 1.1k

સવારે ઉઠતાની સાથે જ આજે આરતી ના ચહેરા પર સ્મિત હતું...રોજ કરતા આજે જરા વહેલી જ ઉઠી ગયી હતી...અને ઉઠે પણ કેમ નહિ...પુરા 6 દિવસ ના ઇંતજાર પછી જ તો એ રવિવાર આવતો હતો...આરતી નો પતિ ચિરાગ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો...એટલે જવાબદારીઓ પણ વધારે હતી..એટલે એ આરતી ને રવિવાર સિવાય સમય આપી નહોતા શકતો..અને આ વાત નો રંજ હંમેશા ચિરાગ ને રહેતો...પણ આરતી ચિરાગ ની પરિસ્થિતિ સમજતી એટલે એ આખું અઠવાડિયું બસ રવિવાર ની રાહ જોવામાં કાઢી નાખતી..આરતી અને ચિરાગ ના લગ્ન રૂઢિગત રીતે જ થયા હતા...ચિરાગ જ્યારે આરતી ને જોવા ગયેલો ત્યારે એને આરતી પહેલી જ