બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૯

(80)
  • 3.7k
  • 6
  • 1.5k

તું મારી આંખો ના ઇશારે ના નીકળ...તું મારી વિશેના વિચારે ના નીકળ....પ્રણયનો આ દરિયો ડુબાડી દેશે,પલળવું ના હો તો કિનારે ના નીકળ...3 વાગવા ને હજુ 30 મિનિટ ની વાર હતી.... પણ હું.. અત્યારથી જ કેન્ટિન માં એક સ્ટુલ પર ગોઠવાઈ ગયો હતો...આજે વાતાવરણ પલટાઈ ગયું હતું...વાવાઝોડું વરસાદ ને સાથે લઈ આવી શકે તેવી શક્યતા હતી...પાર્ટ.. 19અંતે...બરાબર 3 ના સમયે મહેંક આવી ખરી...મેં સામે પડેલ સ્ટુલ પર vબેસવા ઈશારો કર્યો..આજે એનું હાસ્ય કેમ જાણે વરસાદ પહેલા ના બફારા જેવુ લાગતુ હતુ...હું પણ એના હાસ્ય માં મારું હાસ્ય પર