દિલાસો - 5

(29)
  • 4k
  • 2
  • 1.7k

અગાઉ આપણે દિલાસો 4 માં જોઈ ગયા કે દન ડુબી જવા છતા પણ રાજુ ઘરે ન આવવાથી ચિંતાતુર સાસુ અને વહુ તેની શોધખોળ કરવા અડધું ગામ ખૂંદી વળે છે તેમ છતા રાજુનો ભાળ મળતો નથી ? એટલે છેવટે થાકીને સાસુ અને વહુ વાતો કરતી ફરીથી પોતાના ઘર તરફ જવા માંડી, જાણે નિરાશનું અંધારું હાથમાં ઝાલીને જતી હોય તેમ લાગતું ?થોડીવારમાં ઘરે પહોંચીને જોયું તો રાજુ રોટલો ખાદા વગર જ ખાટલામાં ઊંઘી ગયો હતો, હવે આગળન સ્ટોરી નીચે પ્રમાણે..સવારનો દન જાણે આળસ મરડીનો ઉઠ્યો હોય તેમ રાજુ થોડાક મોડો ઉઠ્યો એટલે તેની પત્ની કહ્યુ ' જોયુને માં આ દારૂડિયાને હજુ સુધી