જાપાન - એક શિષ્ટતાનો દેશ 

(22)
  • 5.1k
  • 4
  • 1.3k

જાપાન એક પાવરફૂલ દેશ છે જેનું સ્થાન વિશ્વમાં હાલ ત્રીજું છે લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષ પેહલા સામુરાઇ ના પણ પેહલા ૨૦૦ વર્ષ પેહલા લગભગ ૧૬૫૦ થી ૧૮૫૦ ના વચ્ચે શોગુન યુગ ચાલતો હતો અને આ યુગ દરમિયાન જાપાન સંપૂર્ણપણે અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયુ હતું અને આ અલગ અલગ ભાગમાં જાગીરદારો શાશન કરતા હતા અને આ સમય દરમિયાન ના તો કોઈપણ પ્રકારની લીગલ સિસ્ટમ હતી ના તો કોઈ વિદેશી પોલિસી હતી ના તો કોઈ દેશ સાથે વ્યાપાર હતો અને