જીવનનું સત્ય - સત્ય

(16)
  • 5.3k
  • 2
  • 1.3k

સાહેબ આ દુનિયા પોતે ગોળ છે તેવી રીતે એક ગોળમટોળ રીતે ચાલતી હોય એવું લાગે છે.અહીં દરેક પ્રકારના માનવી ઓ વાસ કરે છે. દરેક ની વિચારચરણી રીત ભાત વગેરે અલગ છે.અહીં દરેક ને બસ "હું" "મારું" અને "મેં" આ ત્રણ વસ્તુ સાથે જાણે દોસ્તી થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે.પાંચ માણસ ભેગા થાય એમાં થી ચાર લોકો માં 'અહમ' ની ગંધ જોવા મળશે. એમાંથી કોઈ પણ એક વાર તો કહેશે મેં કર્યું ,એ હું હતો , હું ના હોત તો એ શક્ય જ ન હતું..         એટલે જ કહેવાનો મતલબ એ નથી કે લોકો બદલી ગયા