મોબાઈલનુ વ્યસન (Mobile's Addiction)

(11)
  • 11.6k
  • 2.6k

આજના સમયમાં મોબાઈલ એ દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોવા જઈએ તો દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે અને હથેળીમાં જોઈ શકાય છે અને મણિ શકાય છે. પરંતુ આ મોબાઈલ ડીવાઈસ કેટલી હદે ઘાતક છે અને કેટલી હદે ઉપયોગી છે તે આજે આપણે સૌ યુવા મિત્રો જાણીશું. મોબાઈલ એડીક્સનના લક્ષણો : * ૪ લક્ષણો જે મોબાઈલ એડીક્સન દર્શાવે છે 1. ૬૭% સ્માર્ટફોન યુઝર્સે માન્યું કે તેઓ રિંગ ન વાગી હોય, મેસેજ ન આવ્યા હોય અથવા કોઈ નોટિફિકેશન ન આવ્યા હોય તો પણ ફોન ચેક કરે છે. 2. જયારે પણ કોઈ ચિંતા હોય તો ફોનનો ઉપયોગ