યજ્ઞ..............વાર્તા......... દિનેશ પરમાર “ નજર “આખોય દરિયો ફીણમાં પલટી નાખવા ,સાબુ ની ગોટી એકલી મેદાને પડી ગઇ . -અસરફ ડબાવાલા____________ ______________________ અમદાવાદ થી મહેસાણા તરફ જતા ,કલોલ નંદાસણ રોડ પર , હોટેલ ગંગોત્રી પેલેસ સામે આવેલ છત્રાલ જીઆઇડીસી માં સ્ટેનલેસ સ્ટીલ ના વાસણો બનાવવાની ફેક્ટરી ધરાવતા રસિકલાલ શેઠની , સીજી રોડ પર ગિરીશ કોલ્ડ ડ્રીંક ચાર રસ્તા સામે શિવ નંદન કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલ ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા સવાઇલાલ આજે ઉચાટમાં હતા.