પહેલો વરસાદ (મિલન ધરતી સાથે) - 2

(12)
  • 3.8k
  • 1
  • 769

     આદિ ભાઈ આવ્યા કોલેજ એટલે એમણે આરવ ને કૉલ કરી ને કૉલેજ માં બોલાવ્યો.આરવ આવ્યો એટલે ભાઈ એ બીજી કોઈ વાત કર્યા વગર જ આરવ ને સીધું જ પૂછ્યું ," આરવ ! જો હું એવું કહું કે તારે શૈલી જોડે રહેવાનું તો તું રહીશ ?" આરવ એ તો તરત જ હા પાડી દીધી ...પછી ભાઈ ધીરે થી બોલ્યાં , " તો USA ના જઈશ ".ભાઈ ની વાત સાંભળી આરવ વિચાર માં પડી ગયો કે હવે શુ બોલવું અને હું તો અવા્ક બની ને ઊભી હતી કે આ બધું શુ ચાલે છે .....પછી ભાઈ ધીરે થી હસ્યા ...એમને જોઈ હું