અતુટ દોર નુ અનોખું બંધન -8

(79)
  • 3.6k
  • 7
  • 1.9k

રાતનો સમય છે. ચંચલ નામનો આલિશાન પાર્ટી પ્લોટ છે. સુંદર ડેકોરેશન અને ઝળહળતી લાઈટિગ નો પ્રકાશ ચારે તરફ રેલાઈ રહ્યો છે. એમાં પણ કોઈને પણ દુરથી મોહિત કરી દે તેવુ એ સ્ટેજ નુ લોકેશન છે. સૌ કોઈ ને ગેટમા એન્ટર થતા જ નવા નવેલા પરણેલા એક નહી પણ ત્રણ ત્રણ યુગલો નજરે પડતા હતા... ત્રણેય બહુ ખુશ દેખાતા હતા. અને મેચિંગ કલરના કપડામાં બધા બહુ સુંદર લાગી રહ્યા છે. સમાજ નુ એક મોભાદાર ઘર હોવાથી આગંતુક લોકો પણ વધારે સંખ્યામાં હતા. સૌના હાથમાં યુગલોને આપવાના કવર કે ગિફ્ટ નજરે પડતા હતા. સૌ તેમને અભિનંદન આપીને ફોટા પડાવવામા વ્યસ્ત છે. અમુક