બદલો - ભાગ 5

(122)
  • 4.2k
  • 6
  • 2.7k

દોસ્તો આપણે આગળના ભાગમાં જોયેલું કે માનસીએ આત્મહત્યા કરેલ છે તેવું તેની રૂહ કહે છે પણ તે અક્ષયને પણ પોતાનો ગુનેગાર માને છે તો એ જાણવા વાંચો ભાગ-5..ભાગ - 5 શરૂ                    આ સાંભળીને વિહાન ના પગ નીચેથી જમીન ખસકી જાય છે કારણ કે અક્ષય તો માનસીનો ફ્રેન્ડ હોય છે.હવે વિહાન પૂછે છે કે"પણ અક્ષયે શું કર્યું?"     ત્યારે માનસીની આત્મા માનસી સાથે થયેલી પુરી ઘટના જણાવે છે.હવે વિહાન ને આ પુરી ઘટના સમજાઈ જાય છે અને વિહાન પોતે માનસીની આત્માને શાંતિ અપાવશે તેવું પ્રોમિસ કરે છે અને નીકળી જાય છે બધા