સાહિત્ય નો સ્વાદ....

  • 9.1k
  • 4
  • 2.1k

                       સાહિત્ય નો સ્વાદ....     રસ એ સાહિત્ય નું હ્રદય છે,જેમ સાત રસ રસોઈ નો સ્વાદ વધારે છે,તેમ નવરસ સાહિત્ય માં સ્વાદ ને  વધારવા નું  કામ કરે છે.કાલિદાસે પણ પોતાના ગ્રંથ માં નવ રસ ને મેળવી ને સાહિત્ય લખ્યું તે મહાકવિ તરીકે પોતાની છાપ છોડી નામચીન બની ગયા.મૃત હોવા છતાં લોકો ના દિલ માં જીવી ગયા.રઘુવંશમ્ એ વીરરસ થી ભરપુર મહાકાવ્ય છે. આ વાત હતી સંસ્કૃત સાહિત્ય ની ગુજરાતી માં પણ એવા કેટલાય સાહિત્યકારો કવિઓ છે,જે પોતાના શબ્દ, છટા અને લખાણ ની લીપી ભાષા ની પકડ અને રસો નો સમન્વય