વિષાદ યોગ- પ્રકરણ-27

(176)
  • 6.6k
  • 6
  • 4.4k

એક દિવસ તો વિલીએ આરામ કર્યો પછી બીજા દિવસે તેણે ગંભીરસિંહને બોલાવ્યો અને કહ્યું “જુઓ એકાદ દિવસમાં હું વકીલને મળીને બધી વ્યવસ્થા કરી લઉ છું. આપણે પેલા અનાથાશ્રમનો દસ્તાવેજ તમારા નામ પર કરવાનો છે.” ગંભીરસિંહને આ વિલી પ્રત્યે પહેલેથીજ થોડી ચિડ હતી, કેમકે તે જાણતો હતો કે કૃપાલસિંહના બધા ખોટા ધંધા આ વિલીજ સંભાળતો હતો. ઘણા બધા ખરાબ ધંધાતો આ વિલીએજ તેને શરુ કરાવ્યા હતા. ગંભીરસિંહ પહેલેથીજ ભગવાનમાં માનનારો હતો તેને આ બધા ધંધા પસંદ નહોતા. જ્યાં સુધી શક્તિસિંહ હતા ત્યાં સુધી તેણે