64 સમરહિલ - 10

(232)
  • 10.9k
  • 12
  • 8.3k

'નાવ આઈ હોપ કે દુબળી વિશે મને તું તમામ વિગત કહે અને સાચી કહે...' પલંગની સમાંતરે ચોરસો પાથરીને તેનાં પર ઓશિકું ઝાપટતાં ત્વરિતે કહ્યું. પોતે ચોરી કરતાં ઝડપાયો તેનો આઘાત છપ્પનના દિમાગમાંથી હજુ ઓસર્યો ન હતો ત્યાં બીજો આઘાત તેના માથામાં સણકાં બનીને વાગી રહ્યો હતો. પોતે જે મૂર્તિઓ ચોરતો હતો તેની અસલી કિંમત આંકવામાં એ સદંતર બેવકૂફ ઠર્યો હતો.