ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૫

(155)
  • 4.5k
  • 10
  • 2.6k

આસ્થા એક પળ માટે ચોંકી ગઈ પણ પછી બોલી," ફઈ, તમે આ બધા માં માનો છો ?"    " બેટા, તે રૂમ તારી મમ્મી ના મૃત્યુ પછી બંધ જ રાખવામાં આવ્યો હતો. ગામ ના લોકો માનતા હતા કે.." સરલાબેન બોલતાં અટકી ગયા.    " શું ફઈ ?" આસ્થા એ અધીરાઈ થી પુછ્યું. " કે તારી મમ્મી નો જીવ કોઈ બુરી શક્તિ એ લીધો હતા. તારા મમ્મી નુ વર્તન તેના મૃત્યુ ની પહેલા ખુબ જ વિચિત્ર થઈ ગયું હતું." સરલાબેન એ કહ્યું.   " ફઈ, હું આ બધા માં નથી માનતી. જ્યાં સુધી મને સત્ય નહીં ખબર પડે ત્યાં સુધી હું