જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 4

(30)
  • 6.7k
  • 2
  • 3.7k

જય શ્રી કૃષ્ણ, ?મિત્રો.....(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાના ઘણાં સારા મિત્રો બની જાય છે... અને પછી રાહુલ સંજના પાસે એનો મોબાઈલ નંબર માંગે છે... સંજના તરત જવાબ આપતી નથી એટલે રાહુલ એને વિચારીને નંબર આપવાનું કહે છે... હવે આગળ...) "સંજના વિચારે છે કે હું રાહુલ ને નંબર આપું કે નહીં પણ આખરે એ એક નિર્ણય પર આવે છે અને રાહુલ ને નંબર આપવાનું નક્કી કરે છે....."જ્યારે બપોરે રાહુલ અને સંજના online થાય છે ...ત્યારે રાહુલ વિચારે છે કે સંજના એ શું વિચાર્યું હશે એ મને નંબર આપશે કે નહીં....પછી સંજના રાહુલ ને hi કરે