ચપટી સિંદુર ભાગ - ૭

(49)
  • 3.8k
  • 6
  • 1.8k

(ભાગ-૬ માં નિકેશ નવ્યાની આ બેરૂખી સહન નથી કરી શકતો. મનમાં ને મનમાં વિચારે છે કે એક સ્‍ત્રી કેવી રીતે પોતાને આમ બદલાવી શકે, હું તો જરા પણ બદલી નથી શકતો. નવ્યાએ સાવ આમ ના કરવું જોઇએ, હવે તો એ મારાથી સાવ જ અંતર રાખે છે. પણ ... નવ્યા તો મને પ્રેમ કરે છે... એણે પોતે કહ્યું છે કે એ મને છોડવા નથી માંગતી. હું તેનાથી દૂર ના રહું તે માટે તે મારી સાથે મીત્રતાના સંબંધ તો રાખવા જ માંગે છે અને બીજી બાજુ મારી તરફ એનો હવે કોઇ રીસ્‍પોન્‍સ જ નથી, આમ કેમ હોઇ શકે. મારે આ બધું હવે