ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૦

(31)
  • 5k
  • 6
  • 2.2k

ટ્વીન્કલે ઝોયા ની વાત સાંભળી ને ફરી થી દેવિકા તરફ જોયું તો તે સ્થાને હવે નાની બાળકી નહીં પણ એક જવાન યુવતી હતી. એટલે ટ્વીન્કલે તેને પૂછ્યું કે તું કોણ છે અને દેવિકા ક્યાં છે?તે યુવતી હસી પડી અને બોલી કે રાજકુમારીજી હું જ દેવિકા છું. તમે જે બાળકી ની વાત કરો છો તે હું જ હતી. જે રીતે તમે અત્યારે છો. દેવિકા ની વાત સાંભળી ને ટ્વીન્કલે પોતાના શરીર તરફ જોયું તો તેની ઉંમર પણ સાત -આઠ વર્ષ જેટલી વધી ગઈ હોય એમ એને લાગ્યું. હવે તેની ઉંમર અને ઝોયા ની ઉંમર એકસરખી લાગતી હતી.આ જોઇને ટ્વીન્કલ થોડી ગૂંચવાઈ ગઈ