પ્રણય સપ્તરંગી - પ્રકરણ 21

(49)
  • 3.8k
  • 2
  • 2.3k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 21 સીમા ઘરે પહોંચી એવી તરતજ એની મંમી એ કહ્યું" સારુ થયું તું સમયસર આવી ગઇ તને ફોન પણ ના કરવો પડ્યો. ચાલ તું ફટાફટ થઇ કંઇ પીવું હોય પીને તૈયાર થઇ જા. મેં અમીને પણ વ્હેલી બોલાવી લીધી છે એ તૈયાર થવા જ ગઇ છે. તારાં પાપાં પણ અવતાં જ હશે સીમાએ કહ્યું" અરે માં તૈયાર થવા જાઊં છું પણ આમ ક્યાં જવાની તૈયારી છે ? સરલા બ્હેને હસતાં હસતાં કહ્યું "મારી ભોળી દીકરી તારાં સાસરે જવાની તૈયારી.......... સીમા કહ્યું સાસરે ? હજી એ સાસરું થવાની વાર છે સરલાબ્હેન કહે "હવે બધુ નક્કી જ