નીર્વી અને સાચી પરીને અલગથી લગ્ન માટે સમજાવે છે. તે કહે છે કંઈ નહી તારા સાસુની ઈચ્છા છે તો હા પાડી દે ને. આમ પણ લગ્ન ગમે તે રીતે થાય કે આગળ પાછળ જવાનું તો એક ઘરમાં જ છે ને લગ્ન કરીને. આપણે ત્યાં તો સાથે છીએ ને. પરીના મમ્મી : ના બેટા આ તો મને પણ ઠીક નથી લાગતુ. આખરે તમારી ત્રણેય ની આ દોસ્તી ખાતર તો આવુ ઘર શોધ્યું છે. અને અત્યારથી બધુ અલગ થવા લાગે તો કેમ ચાલશે. આજ સુધી પરી પોતાનુ કોઈ ડીસીઝન જાતે ના લઈ શકતી. પણ આજે તે સ્પષ્ટ કહે છે, પ્રથમ એ માનવું