વિવાહ એક અભિશાપ - ૫

(131)
  • 8.5k
  • 10
  • 4k

        આગળ ના પ્રકરણમાં અાપણે જોયું કે પ્રત્યુષ વિક્રમ સાથે લગાવેલી શરત મુજબ અદિતિ ના ઘરે એના માતાપિતા સાથે જાય છે અને એના માતાપિતા પ્રત્યુષ માટે અદિતિ નો હાથ માગેછે પરંતુ અદિતિ ના પપ્પા અાદરપુર્વક અે પ્રસ્તાવ નો અસ્વિકાર કરીને એમને નિરાશ હ્રદયે પાછા મોકલે છે. અદિતિ દુખી થઇને એના રુમ માં બંદ થઇ જાય છે.બહુ પ્રયત્ન પછી અદિતિ દરવાજો ખોલે છે અને એના પપ્પા ને એના પ્રેમ ને બેરહમી થી ઠુકરાવવા નું કારણ પુછે છે ત્યારે અદિતિ ના પપ્પા એક સત્ય ઉજાગર કરે છે જે સાંભળીને અદિતિ પર અાભ ટુટી પડે છે અને એ સત્ય છે