(તમે જોયું કે .... કલ્પવૃક્ષ પ્રમાણે ચાંદનીને તેના બોસ શૌર્ય સાથે પ્રેમ થાશે એવું વાંચ્યું.પણ તેના મનમાં તો કોઈક બીજું જ છે.અને સામે શૌર્ય ના મનમાં પણ કોઈ બીજી જ છોકરી છે તો શું થશે તે જોઈએ આગળ.....) ચાંદની ઘરે જાય છે.સરસ ચા બનાવી ને રૂમમાં જઇને કલ્પવૃક્ષ વાંચવા બેસે છે.પાનું ખોલે છે અને વાંચે છે,લખેલું હોય છે કાલ યુવતી અને પેલો યુવાન બંને મળશે અને યુવતી યુવાનને ઓળખી જશે.પરંતુ યુવાન નહી ઓળખે. હાઉ સેડ.... કાઈ વાંધો નઇ ચાંદની સુતા સુતા પેલા યુવાનને યાદ કરે છે. કેટલી બધી મુલાકાત પણ... એક વાર પણ નહીં વાત.. જોઈએ કાલ શુ થાય છે