શું આ છે પ્રેમ? - ભાગ ૩

  • 6.2k
  • 2
  • 2k

શું આ છે પ્રેમ? - ભાગ ૩ આ પ્રેમ પણ એવી વસ્તુ છે ને ન કરવાનું કરાવી દે. પ્રેમ આંધળો હોય છે હું નથી કહેતો આ તો તમે બધા j કહો છો ને અને પ્રેમ કરવો નથી પડતો થઈ જાય છે આ પણ હું ક્યાં કહું છું તમે જ કહો છો .... પ્રેમ,વ્વહેમ અને ડેમ આમ આ ત્રણ માંથી એકેય ની કિનારે પણ ન જવાય, ખબર નહીં ક્યારે ડુબાડી દે જિંદગી ની નાવ .... પણ આજે ટીનુ અને ટીની મળવાના છે પહેલી વાર ...હ્હ્હ તમને લાગશે મળ્યા તો હતા ...પણ પ્રેમ થયા પછીંની મુલાકાત તો પહેલી છે ને .... (તો