વન્સ અપોન અ ટાઈમ - 6

(357)
  • 19.6k
  • 17
  • 15.3k

‘અબ આગે કી બાત કલ કરતે હૈં.’ જમણા હાથના કાંડા ઉપર બાંધેલી હીરાજડિત ઘડિયાળ પર નજર રાખીને પપ્પુ ટકલાએ કહ્યું. કોઈ સસ્પેન્સ સિરિયલ જોતા હોઈએ એ જ વખતે ટીવી સ્કીન પર ‘ટુ બી કન્ટિન્યુડ’ શબ્દો આંખને ખૂંચે એ રીતે પપ્પુ ટકલાના શબ્દો અમારા કાનને ખૂંચ્યા. પણ પપ્પુ ટકલાની ઓળખાણ કરાવનારા અમારા પોલીસ ઑફિસર મિત્રએ અગાઉથી જ ટકલા વિશે કહ્યું હતું કે આ માણસ ઊંધી ખોપરીનો છે.