પ્રેમની વસંત બારેમાસ - લેખ - 4

  • 1.7k
  • 1
  • 790

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છેબસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છેકોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર- 9824856247 સવારના સમયમાં શહેરમાં ચારેબાજુ ભાગદોડ જોવા મળી રહી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિને રૂબરૂ મળવા માટે સમય નથી અને તે પોતાના માટે પરિવાર માટે પૈસા કમાવા મહેનત કરી રહ્યા છે. સમયના અભાવે પાડોશીમાં રહેતા વ્યક્તિ સાથે પણ રૂબરૂ મુલાકાતના સંજોગો ભાગ્યે જ બને છે. આવા શહેરી વાતાવરણની અંદર શહેરના પોશ વિસ્તારમાં આવેલ શાળામાં શ્રીમંત પરિવારમાંથી આવતા નીરવ અને સામાન્ય પરિવારમાંથી આવતી જાગૃતિ વચ્ચે મિત્રતા થાય છે. શાળાના અભ્યાસ દરમ્યાન નિરવ અને જાગૃતિ એક ઉત્તમ મિત્ર તરીકે જોવા મળી