મારો અહંકાર !

(14)
  • 3.6k
  • 1
  • 1k

મને કંઈ જ નથી સમજાતું કે હવે હું શું કરું!તેં તો તારા મનની વાત કરી નાખી, દિલ માં રહેલી બધી જ વાતો તું મને જણાવી ચૂક્યો, પણ હવે મારા મનની વાતોનું શું?કેવી રીતે નક્કી કરું, મારી મંજિલ.. મારી પાસે કેટલા બધા રસ્તા છે!પણ હજુ પણ મારી મંજિલ વિશે હું અજાણ છું! કેવી રીતે સંભવ છે આ!એક તરફ તું છે, બીજી તરફ મારા સપના!એક તરફ મારુ કુંટુંબ છે, બીજી તરફ મારી ઈચ્છાઓ!આખી દુનિયા મારી સામે આવીને ઉભી રહી છે અને મને જાતજાતના અને ભાતભાતના સવાલો કરે છે!નથી મારી પાસે કોઈ જવાબ! તો શું!?ભાગી જાઉં, પીઠ બતાવીને!ના, હું આવી જરા પણ નથી!સપના તો મારા