ડોલ્સ આઇલેન્ડ - અંતિમ ભાગ

(30)
  • 2.7k
  • 1
  • 1.2k

પ્લાન મુજબ આ પાંચેય મિત્રો આગળ વધવા લાગ્યા. પોલિશ ઇન્સ્પેક્ટર ને કોલ કર્યા બાદ , પોલિશ ત્યાં આવી પહોંચી હતી. ગુફા તરફ આગળ વધતા જેન્દ્રા એ દીવાલ ની ઉપર ની તરફ પંચ કર્યો. એ પંચ વડે એક સુરંગ ખુલી આવી.      સુરંગ તરફ આગળ વધતા કેટલાક વ્યક્તિઓ સામે ચઢી આવ્યા. એ વ્યક્તિઓ પાસે કેટલાક હથિયારો હતા. જેમ કે , હોકી , બેટ , બેસબોલ વગેરે. આમ, પોલિશ અને આ વ્યક્તિઓ વરચે થોડો સંઘર્ષ થયો. પોલિશ ગોળીબારી કરી રહી હતી. ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.       આગળ ની તરફ વધતા એક મોટો હોલ આવ્યો જ્યાં ડ્રગ્સ, દારૂ ,હેરોઇન વગેરે નશાકીય