પ્રણયનું પ્રાગટ્યભાગ- 5બિપીન એન પટેલ(વાલુડો) અનુક્રમણિકાહ્રદય દ્વારહ્રદયની વ્યથાક્યાં કોઈ વ્યવહાર હતો તારી અનુભૂતિતો એ કેમ શક્ય બને? પિયુની યાદને સમાવી છેપ્રણયની કોઈ રીત નથીવાતોના વાવેતરભીંજાતું બદનમોંઘેરી મિત્રતાહ્રદય દ્વારવસાવી તમારા દીલમાં હવે આમ તરછોડો નહી, વરસાવી તમારો પ્રેમ હવે આમ તડપાવશો નહી. તમારા દરેક શબ્દથી ચાલે છે આ દીલની ધડકન, તમારા શબ્દોને મૌન કરી આમ અજમાવશો નહી.નીખરે છે મારુ અસીમ સૌંદર્ય તમારા હાસ્યથી,હવે મુખ ફેરવી તમારુ, આ રૂપને મુરઝાવશો નહી.તરસી રહી છે આંખો, તમારી ક્ષણીક ઝલક માટે,આમ અંતર બનાવી હવે આંખોને તરસાવો નહી.તન મન મથી રહ્યુ છે પામવા તમારા અસ્તિત્વને,બંદ કરી હ્રદયના દ્વાર, આ વાલુડાને મારશો નહી.હ્રદયની વ્યથાહવે ધડકનો પણ ધીમી પડી રહી છે, આમ વારે વારે તને