પ્રતિક્ષા ૩૪

(116)
  • 4.6k
  • 10
  • 1.8k

“હેલ્લો ઉર્વિલ...” એક જાણીતો અવાજ તેના કાને અથડાયો અને એક જ ઝાટકે તેણે નજર ઉંચી કરી. સામે ઉભેલી ઉર્વાને જોઇને તેને ધ્રુજારી ઉઠી આવી. તેની હાલત ફરીથી એવી જ થઇ રહી હતી જેવી ઉર્વાનું નામ પહેલી વખત લેટરમાં વાંચીને થઇ હતી. તેણે આંખો પટપટાવીને ફરી ખાતરી કરી જોઈ કે સામે ઉર્વા જ છે ને!“ઉ...ર્વા...” તેના હોઠ ધીમેથી ફફડ્યા. ઉર્વાના ચેહરા પર કોઈ જ ભાવ નહોતા. સાવ સ્થિર નજરે તે બસ ઉર્વિલની કફોડી થતી હાલત જોઈ રહી હતી. ઉર્વિલ હજુ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે વાત શું હોઈ શકે પણ સામેથી મનસ્વીને આવતી જોઇને તે વધુ આશ્ચર્યમાં પડી ગયો.તેના મગજમાં