શિવાલી ભાગ 2

(65)
  • 3.8k
  • 2
  • 2.5k

ચારેતરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. પણ હવેલી ના એક રૂમમાં અત્યારે માતમ છવાયેલો હતો. રાઘવભાઈ પછી નો તેમનો ભાઈ જનક તેની પત્ની શારદાબેન અને નાના ભાઈભાભી ભરતભાઇ રેવતીબેન ને બરાબર ગુસ્સામાં બોલતો હતો.શું ધ્યાન રાખ્યું તમે લોકોએ?આવું બન્યું જ કેવી રીતે?અમે બન્ને તો બહાર કામ માટે જઈએ છીએ પણ તમે બન્ને ઘરમાં રહી ને શું કરો છો?કેવી રીતે, કેવી રીતે રમાભાભી નો પગ ભારે થઈ ગયો?એક કામ તમને બન્ને ને સોંપ્યું હતું એ પણ તમારા થી ના થયું?શારદાબેન બોલ્યા, મને પણ એ જ નથી સમજાતું કે આવું કેવી રીતે બન્યું? તો સમજ પાડો ભાભી આ સમાચાર આપણા માટે સારા