રાઘવ પંડિત - 6

(24)
  • 3.4k
  • 4
  • 1.5k

બધા એનાઉન્સમેન્ટ સાંભળી ને ઓડિટોરિયમમાં જવા માટે નીકળે છે ઓડિટોરિયમમાં કમાન્ડો વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા હોય છે અભય સર તેમને બધી સૂચનાઓ આપતા હોય છે ધીમે ધીમે બધા કેન્ડિડેટ ઓડીટોરીયમ હોલ માં આવતા હોય છે બધા પોતપોતાની સીટો પર ગોઠવાઈ છે ત્યાં રોની કાર્તિક અને શ્યામ અંદર પ્રવેશ કરે છે મીરા અને દ્રષ્ટિ પહેલા જ આવી ગઈ હોય છે રોની ને જોઈને દ્રષ્ટિ તેને બેસવા બોલાવે છે પણ રોની તેને ના કહીને પાછળની લાઈનમાં ગોઠવાય છે મીરા તે જોઈને થોડી નારાજ થઈ જાય છે.ત્યાં જ ભરત સર ઓડીટોરીયમ હોલ માં પ્રવેશ કરે છે તરત જ બધા જ કમાન્ડો તેમને સેલ્યુટ કરે