પ્રાચીન આત્મા - ૫

(109)
  • 5.3k
  • 21
  • 2.7k

પ્રોફેસર મનરોએ કઈ જગ્યાનું વર્ણન કર્યું હતું. ક્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ ખાસ ચોક્કસ ઉલ્લેખ કર્યો ન હતો. પણ અમે, જ્યાં ખોદકામ કર્યું હતું. તે જગ્યાએથી પૌરાણિક અવશેષો, મમીઓ, આભૂષણો, મળ્યા હતા. સુઊથી વિચિત્ર વાત એ હતી. તે ચિત્ર લિપિ, જે ક્યાંક ને ક્યાંક ઇજિપ્તના પીરામડી અને ત્યાં મળી આવતી લિપીઓ જેવી જ હતી. તો યુનાની સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળી રહી હતી. શું આ તમામ સંસ્કૃતિઓનું મિશ્રણ હતું? કહેવાય છે. ઇજિપ્તની સાથે સાથે ભારતમાં પણ પિરામિડ મળી આવ્યા હતા. શુ રહસ્ય હતું. ચિત્ર લિપિનું, ચિત્ર લિપિમાં દર્શાવમાં આવેલ, ચિટ માનવ(કીડી જેવા દેખાતા) કોણ હતું, તે જેનું