વૈભવ ગરીબ પરિવાર થી, ગરીબી સાથે અપંગતા (પોલિયો) પણ હિંમત ન હારે તેવો એક યુવાન કહી શકાય. સ્વભાવે સાંત.સારા માર્કસ સાથે પાસ થઈ સરકાર તરફથી ગવર્મેન્ટ સિવિલ કૉલેજ માં એડમિશન મળ્યું. એક ટ્રસ્ટ તરફથી બધા ખર્ચ ની જવાબદારી લીધેલી. એટલે પરિવાર ભણતર મા વૈભવ ની ચિંતા તો નહીં પણ અપંગ એટલે કેવી રીતે રહેશે તે થોડીક હતી.કૉલેજ મા આજે વૈભવ નો પહેલો દિવસ કૉલેજ ની સીડીયા ચડતા પડી જવાયું ત્યાં તો કોઈક નો અવાજ સંભળાયો આ લૂલો વળી શું ડોક્ટર થવાનો. પોતે સાજો નથી ને બીજાને સાજો થવા નીકળ્યો છે. કોમલ ને ત્યાં થી નીકળવું તરત વૈભવ ની ઉભો કરી