KING - POWER OF EMPIRE - 32

(111)
  • 3.3k
  • 6
  • 1.7k

(આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે ગોળી તેનાં પર ચલાવવામાં આવી હતી અને તેણે તેની તપાસ પણ ચાલુ કરી હતી, તેને અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા હશે એવો આભાસ થાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિ ને માનાવવા માટે શ્રેયા એ આપેલા એડ્રેસ પર પહોંચે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પણ પ્રીતિ એની વાત સાંભળતી નથી, અચાનક શૌર્ય પણ ગુસ્સે થઈ જાય છે, આખરે શા માટે આવો જાણીએ) શૌર્ય ને ગુસ્સે થતાં જોઈને શ્રેયા એ કહ્યું, “પ્રીતિ જવા ભી દે હવે ”“મારો શું વાંક ભૂલ તો તારા આ ભાઈ એ કરી