આ મારા જીવન ની આખરી ક્ષણ છે ...વિચારતા મારા અખમાંથી ખુશીનું આંસુ આવ્યું ને એક ક્ષણ ના દસમા ભાગમાં આખું ભૂતકાળ નજર સામે ફરી ગયું...ફક્ત આઠ વર્ષ નો હતો હું ત્યારે એ દિવસે મારી દુનિયા માં જાણે ભુચાલ લાવી દીધું હતું.... ***તા. : ૦૧/૧૦/૨૦૦૧વાર : સોમવારસમય : ૨:૦૦ (બપોર) હું મારા મિત્રો સાથે રમતો હતો ને અચાનક મને ગભરાટ થવા લાગી...જેમ મોજા સાથે તણાઈ ને