મિસ્ટર યાદ - ભાગ ૭

(67)
  • 3.7k
  • 7
  • 1.7k

દક્ષે મહેક સાથે વિતાવેલી હસીન પળોને યાદ કરી રહ્યો હતો. पलटती रही ज़िंदगी के पन्ने,रात भरजाने कब उड गएज़िंन्दगी के हसीन पल।દરરોજની જેમ સાંજે દક્ષ અને મહેકની મેસેજ દ્રારા વાત થઈ.દક્ષ:- "hey ચાલને કાલે કશે જઈએ. માત્ર હું અને તું." મહેક:- "Ok ક્યાં જઈશું."દક્ષ:- "તું સાંજે ૪ વાગે તૈયાર રહેજે."મહેક:- "Ok..."દક્ષ:- "bye...good night"મહેક:- "Sweet dream..."બીજા દિવસે દક્ષ મહેકને લઈ એક પાર્કમાં ગયો. બંન્ને વૃક્ષ નીચે રાખેલા બાંકડા પર બેઠા. દક્ષ:- "Do you love me?"મહેક:- "તને શું લાગે છે?"દક્ષ:- "I know કે તું મને ચાહે છે. પણ એકવાર તારા મુખેથી સાંભળવા માંગુ છું."મહેક:-"દક્ષ હું તને ચાહુ છું પણ..."દક્ષ:- "પણ શું?"મહેક:- "દક્ષ આપણી લાઈફ સ્ટાઈલ અલગ