અભિનંદન : એક પ્રેમકહાની - 5

(61)
  • 4.3k
  • 6
  • 2k

અભિનંદન:એક પ્રેમકહાનીબીજા દિવસની કોલેજ છે કોલેજ ટાઈમ 11 વાગ્યાનો. ૧૧ થી ૫. લીમડાના વૃક્ષ નીચે મિતવા નીરજ કેશા બરખા મોહિત ઉભા છે ત્યાં જ સરતાજ નગરના સરતાજ ની બાઈક આવી બાઈક ની પાછળ તેના સ્વપ્નની રાજકુમારી નંદિની પણ છે આ બધું નવાઈનું નથી.હાઇફાઇ સીટી છે અને આ કોલેજમાં આવું બધું સામાન્ય છે એક  બેલ વાગી બધા જ પોતાના રૂમમાં ગયા નંદિની અને અભિનંદન એક જ બેંચ માં બેઠા છે તેની પાછળ મિતવાને એક છોકરો ધર્મ બેઠા છે તેની પાછળ બરખા-મોહિત બેઠા છે તેની પાછળ કેશા-નીરજ બેઠા છે અભિનંદન અને નંદની એકબીજાની મજાક કરે છે અભિનંદન નંદની ના વાળ ખેચ તો