ઉદય ભાગ ૧૯

(33)
  • 3.1k
  • 4
  • 1.3k

દસ મિનિટ લાગી ઉદય ને ભાન માં આવતા . આજ સુધી તે વિચારતો હતો કે તેની પત્ની એ તેને લીધે આત્મહત્યા કરી છે . હવે તેના ક્રોધ નો પારો ચડવા લાગ્યો હતો .તેને ક્રોધ માં એક મોટો પથ્થર ઉપાડ્યો અને રોનક ને મારવા જતો હતો ત્યાં બે હાથે તેને પાછો ખેંચ્યો. હાથ કમજોર હતા પણ તે હાથો ની કોમળતા એ તેને રોકાવા મજબુર કર્યો . તેને પાછળ વળીને જોયું તો દેવાંશી ઉભી હતી . હજી એક પડછાયો દૂરથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો . જયારે તે રોનક ને મારવા જતો હતો ત્યારે તે પડછાયો આગળ વધ્યો પણ જેવી દેવાંશી દ્રશ્ય