રેપીસ્ટ ની માઁ

(61)
  • 2.8k
  • 5
  • 1.1k

   રાત ના 2:30 વાગ્યા હતા...હું પાણી પીવા માટે રસોડા તરફ જવા પોતાના રૂમ માંથી નીચે ઉતરી...ત્યાં જ મેં ઘર ના મુખ્ય દરવાજા માંથી છાના પગલે ઘર માં પ્રવેશી રહેલા અભય ને જોયો.."અભય...તને સમય નું કાઈ ભાન છે કે નહીં...ઘડિયાળ માં સમય તો જો..આમ.અડધી રાત સુધી આવારા છોકરાઓની જેમ ફરવું તને શોભતું નથી..."મેં મારા  મોટા દીકરા અભય ને આમ મોડી રાત્રે ઘરે આવવા બદલ ટોકતા કહ્યું"મમ્મી પ્લીઝ તું ફરી તારું આ ભાષણ ચાલુ ન કરીશ" અભય અલ્લડતા થી બોલ્યા"માઁ છું તારી ..જે કહું છું એ તારા સારા માટે કહું છું"અભય કઈ સાંભળતો જ ન હોય એમ એના રૂમ માં જતો