કાલા પાની - કેદીઓ નું નર્ક

(37)
  • 6.2k
  • 4
  • 1.6k

સેલ્યુલર જેલ ( પોર્ટ બ્લેયર )અંદમાન નિકોબાર દ્વિપસમુહ માં એક સેલ્યુલર જેલ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. આ એવી જેલ હતી કે તેના નામ માત્રથી શરીર ના રુવાડા ઉભા થઇ જતાં હતાં, ડર, એકલતા, અંધકાર અને ઘણું બધું આ જેલમાં હતું...આ જેલ ની મધ્ય માં એક વર્તુળાકાર મોટી બિલ્ડીંગ હતી અને તેને સાત હાથ બહાર નીકળ્યા હોય તેવી રીતે જેલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું , દરેક કેદી ની અલગ જેલ હતી..!!! મતલબ કે આડી દીવાલ બધા કેદી ને એકબીજા થી અલગ કરતી હતી જેથી કોઈ અંગ્રેજો વિરૂદ્ધ પ્લાન ન બનાવી શકે.દરેક જેલ ની આગળ એક જાળી હતી અને બધી