બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ ૧૮

(93)
  • 6.3k
  • 8
  • 2.8k

હવે વરસાદ થાય તો સારું....તારી યાદો નો બફારો સહન નથી થતો..!!!નમસ્કાર..!સહુ મિત્રો નો સસ્નેહ આભાર..!!પાર્ટ ૧૭..માં અરુણ પોતાના હ્રદય ની વાત મહેક ને કહેવાનો પ્રયાસ કરે છે...કહી પણ દે છે..પણ,અરુણ ના આ પ્રસ્તાવ ને મહેક ગંભીતાપૂર્વક નથી લેતી...મજાક જેવું સમજે છે...પણ,અરુણ દ્વારા ઈમોશનલ થઈ વારંવાર કહેવાથી...2 દિવસ નો સમય માંગે છે....!!બસ કર યાર..ભાગ - ૧૮..આજે ફરીથી એજ લીમડાના ઝાડ નીચે...ઊભો રહી લાલ એક્ટિવા ની ટગર ટગર રાહ જોઈ રહ્યો...આજે નિર્ણય જો થવાનો હતો .!!..અંતે...લાલ એક્ટિવા આવી પહોંચી ..Hii.અરુ