નિ:સ્વાર્થ પ્રેમ - ભાગ - 5

(24)
  • 2.7k
  • 5
  • 1k

ત્યારબાદ થોડી વાર થઈ એટલે મારી હાલત તે જોઈ ન શકી..એટલે તે ચાલુ વરસાદે છત્રી લઈને નીચે આવી મને મળવા..મારી પાસે આવીને ઊભી રહી તેની આંખમાં આંસુ હતાં અને હું તેની સામે જોતો હતો..હું પણ કશું ન બોલી શક્યો તે પણ કશું ન બોલી..પણ અંદરને અંદર બન્ને એકબીજાને સમજવાની કોશિશ કરતા હતા કંઈ પણ બોલ્યા વગર..ત્યારબાદ મેં હિંમત કરીને hii..jayu..તેણે પણ કીધું hii.. khushi...ત્યાર બાદ તેણે મને ડાયરેક લી કહ્યું મારી સગાઈ નક્કી થઈ ગઈ છે plz મને ફોલો કરવાનું બંધ કર.. જતો રહે અહીંયાથી...મને મનમાં થયું કા પ્રેશરમાં બોલે છે