સફર - The trip of fear - 4

(61)
  • 4.5k
  • 9
  • 3.8k

Hello friends [આગળ જોયુ કે બધા તે આત્માઓની વાત ન માની તે રસ્તા પર જાય છે જ્યા તેમના પર વુલ્ફ ના દ્રારા હુમલો થાય છે પણ અચાનક તે બધા વુલ્ફ ભાગી જાય છે જે હર્ષ અને મનિષ ને સમજાતુ નથી ત્યારે મનિષ અને હર્ષને એક વિચીત્ર પણ ખૌફનાક દ્રશ્ય દેખાય છે તે જોઈ એ લોકો કાર લઈ ત્યાંથી જલ્દી નિકળે છે અને જુનાગઢ પહોંચે છે જ્યાં તે એક અજાણ્યા ખતરા તરફ આગળ વધી રહ્યા હોય છે ] હવે આગળ --> તે લોકો જ્યાં જઇ રહ્યા છે તે આશ્રમની કહાની ની એ લોકોને જાણ ન હતી જેનાથી તેમની સાથે એક ભયાનક