પ્રેમની પેલે પાર... ભાગ - ૨૧

(84)
  • 4.8k
  • 9
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે અભીએ એના ને સૌમ્યાના લગ્નની વાત ટાળી દીધી. એને ને સૌમ્યા એ મળી ને રિયુનિયનનો પ્લાન બનાવ્યો. અભી સૌમ્યાને એકલા માં પૂછે છે કે શુ એને અક્ષી એ એમના લગ્ન વિશે વાત કરી છે. હવે આગળ... ***** સવાલો જિંદગી તારા આમ મુંઝવી જાય છે. દરેક જવાબે કઈક નવો સવાલ કરી જાય છે. એક તરફ દુઃખના વાદળો ઘેરાઈ જાય છે. બીજી બાજુ શબ્દો પણ સાથ છોડી જાય છે. "હા... ના આમ તો... કેમ પણ?", સૌમ્યા અચાનક આ પ્રશ્નથી સ્તબ્ધ થઈ ગઈ ને એ બોલવા માટે વાક્યો ગોઠવવા લાગી. "સોમી.. હું સમજી શકું છુ. અક્ષીની આવી વાતોથી